Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

રાજકોટ ગ્રામ્‍ય ક્ષેત્રમાં વીજ તંત્રના દરોડા કુવાડવા-મેટોડા-શાપરમાં પ૧ ટીમો ત્રાટકી

પીજીવીસીએલની કોર્પોરેટ કચેરી દ્વારા આજથી ફરી ચેકીંગનો દોર શરૂ કરાયોઃ છે... ભુજ ઉપરાંત રાજકોટ ગ્રામ્‍યના કુવાડવા-મેટોડા-શાપરમાં ઔદ્યોગિક એકમો-કોમર્શીયલ-રેસીડન્‍સ વિસ્‍તારમાં પ૧ ટીમો ત્રાટકી છેઃ પ ગામોમાં પણ જીઇબીની જીપોની ધણધણાટી જોવા મળી હતીઃ સાંજે રીપોર્ટ આવશે

 

(10:55 am IST)