Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

પોલીસ પરિવાર-શેખ પરિવારનું ગોૈરવ વધારતો ફરહાન શેખ

ધોરણ-૧૨માં ૯૬.૦૬ પીઆર મેળવ્‍યા

રાજકોટ તા. ૩૧: શહેરની કોટક સ્‍કૂલમાં અભ્‍યાસ કરતાં ફરહાન સમીરભાઇ શેખે ધોરણ-૧૨માં ૯૬.૦૬ પીઆર સાથે ઉતિર્ણ થઇ પોલીસ પરિવાર અને શેખ પરિવારનું ગોૈરવ વધાર્યુ છે. તેના પિતા સમીરભાઇ ઇકબાલભાઇ શેખ રાજકોટ શહેરમાં નોંધપાત્ર ફરજ બજાવી ચુક્‍યા છે. હાલ વડોદરા ગ્રામ્‍ય ખાતે હેડકોન્‍સ્‍ટેબલ છે. ફરહાનને અને પરિવારજનોને સતત શુભેચ્‍છાઓ મળી રહી છે.

(4:22 pm IST)