Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

અકિલા ન્યુઝ : રાજકોટના વોર્ડ નં 18 માં લોકો ને પ્રાથમિક સુવિધા પણ નથી આપી સકતું મહાનગર પાલિકા, રોડ રસ્તા, બે દિવસે એકવાર પાણી એ પણ ડહોળું અનેક વાર રજૂઆતો કરવા છતા કોઈ સમસ્યાનો ઉકેલ નહિ, પોતાની માંગ સાથે લોકોએ કર્યો ચક્કાજામ.

અકિલા ન્યુઝ : રાજકોટ માં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવે તે પહેલા લાગ્યા પોસ્ટર, પોસ્ટરમાં બાબા ને પૂછ્યા પ્રશ્નો, રાજકોટના ઢોર ડબા માથી 350000 ગાય ક્યાં ગઈ? ગાયની હાલત બત્તર કેમ, રાજકોટના ભરવાડ સમાજના અગ્રણી રણજીત મુંધવાએ પૂછ્યા બેનર દ્વારા પ્રશ્નો.

અકિલા ન્યુઝ : પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને આજે શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર બાબા આવ્યા હતા કુમારિકાઓ દ્વારા તેઓનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું હતું. ( વિડિયો : દિપક કક્કડ-વેરાવળ)

A PHP Error was encountered

Severity: 8192

Message: parse_str(): Calling parse_str() without the result argument is deprecated

Filename: views/video-news.php

Line Number: 42

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/video-news.php
Line: 42
Function: parse_str

File: /home/akilanew/public_html/application/controllers/Video_news.php
Line: 38
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: story_fbid

Filename: views/video-news.php

Line Number: 43

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/video-news.php
Line: 43
Function: _error_handler

File: /home/akilanew/public_html/application/controllers/Video_news.php
Line: 38
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

રાજકોટ ના એક વેપારી દ્વારા બનાવવા માં આવ્યો વિશેષ હાર, બાગેશ્વર ધામ ના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી નું કરશે સન્માન, રૂપિયા ના સિક્કા થી બનાવવા માં આવ્યો હાર, હાર માં રિપબ્લિક કોઈન અને બ્રિટિશ શાસન સમય ના સિક્કાઓ લગાવી એક અદભુત હાર તૈયાર કરાયો છે, 1862 સમય ના સિક્કાઓ હાર માં લગાવવા માં આવ્યા છે, રાજકોટ ના વેપારી નરેન્દ્ર સોરઠીયા દ્વારા આ વિશેષ હાર બનાવવા માં આવ્યો છે. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

ભીમ અગીયારસનું શુકન સાચવતા મેઘરાજા, રાજકોટ ત્રંબા ગામ પાસે ધોધમાર વરસાદ સાથે કળા પડયા, સાથે ગોંડલ, બિલિયાળી, ભુણાવા, દાળીયા, ભરૂડી સહીત વિસ્તારોમાં પવન સાથે વરસાદ.

રાજકોટ એરપોર્ટ પર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પહોંચ્યા રાજકોટ, ભક્તોનો લાગ્યો જમાવડો, ધર્મ પરિવર્તન પર બોલ્યા બાબા, હવે ધર્મ પરિવર્તન નહિ થવા દઈએ. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજકોટ ના એક વેપારી દ્વારા બનાવવા માં આવ્યો વિશેષ હાર, બાગેશ્વર ધામ ના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી નું કરશે સન્માન, રૂપિયા ના સિક્કા થી બનાવવા માં આવ્યો હાર, હાર માં રિપબ્લિક કોઈન અને બ્રિટિશ શાસન સમય ના સિક્કાઓ લગાવી એક અદભુત હાર તૈયાર કરાયો છે, 1862 સમય ના સિક્કાઓ હાર માં લગાવવા માં આવ્યા છે, રાજકોટ ના વેપારી નરેન્દ્ર સોરઠીયા દ્વારા આ વિશેષ હાર બનાવવા માં આવ્યો છે. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજસ્થાનની જનતા માટે રાહત ના સમાચાર, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત નું મોટું એલાન, રાજસ્થાનમાં દર મહિને 100 યુનિટ વિજળી ફ્રી આપવામાં આપશે.