Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

વાળંદ સમાજનું ગોૈરવ વધારતી કૃપાલી

રાજકોટઃ  કડવીબાઈ  કન્‍યા શાળામાં અભ્‍યાસ કરતી કળપાલી પંકજભાઈ લીંબાસીયાએ ધો.૧૨માં ૯૨.૭૭ પી.આર. મેળવી વાળંદ સમાજનું ગૌરવ વધારેલ છે તેની આ સિધ્‍ધિ બદલ શાળા પરિવાર, લીંબાસિયા પરિવારના સદસ્‍યો, સ્‍નેહીજનો તેમજ મિત્ર વર્તુળોએ અભિનંદન પાઠવી ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્‍છા આપી હતી.

(5:58 pm IST)