Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

બોટાદ-ભાવનગર-મહેસાણાના ભાજપ પ્રમુખના રાજીનામાઃ નવા હોદેદારોની નિમણુંક કરાશે

ભાજપના સંગઠનમાં ફેરફારનો સિલસિલો યથાવત છે. વધુ ચાર જિલ્લાના પ્રમુખોએ રાજીનામા આપ્‍યા છે. મહેસાણા, બોટાદ, ભાવનગર જીલ્લો અને ભાવનગર શહેરના પ્રમુખે રાજીનામા આપ્‍યા છે. ત્રણ જિલ્લા અને એક શહેરના સંગઠનનું વિસર્જન થયું છે. હવે ચારેય જગ્‍યાએ નવા પદાધિકારીઓ આવશે.

(12:07 pm IST)