Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની માર્ચ મહિનાની બેઠક મોકુફ

અમરેલી:જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની માહે-માર્ચ, ૨૦૨૩ની બેઠક મોકુફ રાખવામાં આવી છે. મહત્વનું છે કે, સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના પરિપત્ર મુજબ સંસદનું તથા ગુજરાત વિધાનસભાનું સત્ર શરુ છે આથી વિધાનસભા સત્રમાં સાંસદ અને ધારાસભ્યઓની ઉપસ્થિતિ રહેતી હોય છે. હાલ પંદરમી વિધાનસભાનું સત્ર શરુ હોય જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની આગામી તા.૧૮ માર્ચ, ૨૦૨૩ને શનિવારના રોજ યોજવામાં આવનાર બેઠક મોકુફ રાખવામાં આવી છે, તેમ નિવાસી અધિક કલેક્ટરએ  યાદીમાં જણાવ્યું છે

(12:28 am IST)