Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 20 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 11 કેસ ,જૂનાગઢ તાલુકામાં 2 કેસ, કેશોદમાં 3 કેસ, માણાવદરમાં 2 કેસ, માંગરોળ અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 20 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 20 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 11 કેસ ,જૂનાગઢ તાલુકામાં 2 કેસ, કેશોદમાં 3 કેસ, માણાવદરમાં 2 કેસ, માંગરોળ અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો  

(8:37 pm IST)