Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

ખંભાળિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ નજીક સ્વિફટ કાર અને ઇકો વચ્ચે ગંભીર અકસ્માત : 5 લોકોને ઇજા

અકસ્માતના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી : ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડ્યા: બે ઇજાગ્રસ્તોને જામનગર રીફર કરાયા

ખંભાળિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ નજીક અકસ્માત સર્જાયો છે મળતી વિગત મુજબ પોલીસ પરેડ ગ્રાઉન્ડ નજીક  સ્વિફટ કાર અને ઇકો વચ્ચે અકસ્માત થતાં 5 લોકોને ઇજા પહોંચી છે,
અકસ્માતના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને  ઇજાગ્રસ્તોને પોલીસેએ હોસ્પિટલમાં પોહચાડ્યા છે  ખંભાળિયા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અપાઈ છે જેમાં  2 લોકોને વધુ સારવાર માટે જામનગર રીફર કર્યા  છે .

(11:12 pm IST)