Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી મનિષાબેન વકીલ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે

મંત્રી મનીષાબેન વકીલે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી

દેવભૂમિ દ્વારકા: મહિલા અને બાળકલ્‍યાણ(સ્‍વતંત્ર હવાલો), સામાજીક ન્‍યાય અને અધિકારીતા (અ.જા.ક.) રાજય મંત્રી મનિષાબેન વકીલ આજે  દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના પ્રવાસે આવ્યા હતા

 મંત્રીએ સૌ પ્રથમ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
   આ તકે  આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર શ્રદ્ધાબેન ત્રિવેદી અને દ્વારકાના તાલુકા વિકાસ અધિકારી સેરડીયાએ મંત્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા.

(9:30 pm IST)