Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

ઓખા જળસીમામાંથી પાકિસ્તાનની બોટ સાથે છ શખ્શો ઝડપાયા : ATS નું મોટું ઓપરેશન

ગુજરાત એસટીએસ દ્વારા તમામને પકડી ઓખા દરિયા કાંઠે લાવવા તજવીજ : એસટીએસ દ્વારા ધોરણસરની ફરિયાદ દાખલ કરી પૂછપરછ કરાશે

( કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળીયા :  ઓખા જળસીમામાંથી પાકિસ્તાનની બોટ સાથે છ શખ્શો ઝડપાયા છે ગુજરાત  ATS એ મોટું ઓપરેશન  હાથ ધર્યું છે

 જાણવા મળ્યા મુજબ ગુજરાત એસટીએસ દ્વારા તમામને પકડી ઓખા દરિયા કાંઠે લાવવા તજવીજ હાથ ધરાઈ છે ઓખા કાંઠે લાવ્યા બાદ ગુજરાત એસટીએસ દ્વારા ધોરણસરની ફરિયાદ દાખલ કરી પૂછપરછ કરાશે તેમ જાણવા મળ્યું છે

 

(9:07 pm IST)