Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં ભોજનની વ્‍યવસ્‍થાઃ

જૂનાગઢઃ  સત્‍યમ સેવા યુવક મંડળ દ્વારા સિવિલ હોસ્‍પિટલ ખાતે દર્દીના સગા સંબંધીઓને સંસ્‍થાના પ્રમુખ મનસુખભાઇ વાજા, અરવિંદભાઇ પરમાર, બટુકબાપુ, મનહરસિંહ ઝાલા, કે.એસ.પરમાર, રણછોડભાઇ ગોળકાડ, પ્રવિણભાઇ જોશી, કેતનભાઇ નાંઢા, નાથાભાઇ કંડોરીયા, મનોજભાઇ સાવલીયાએ હાજર રહી ભોજનદાતા વિપુલભાઇ દેસાઇ પરિવાર તરફથી ભોજન વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. (જૂનાગઢઃતસ્‍વીર અહેવાલઃ વીનુ જોશી )

(12:02 pm IST)