Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

જુનાગઢ જિલ્લાના અનુસુચિત જાતિના હોદેદારો જાહેર

(વિનુ જોષી દ્વારા)  જુનાગઢ , તા. ૨: જિલ્લા શહેર તથા જિલ્લાના તમામ તાલુકા ના તમામ આગેવાનો એ હાજરી આપી આગેવાનો દ્વારા કમિટી બનાવવામાં આવેલ ત્‍યાર બાદ કમિટી ના આગેવાનો એ જુનાગઢ જિલ્લાના -મુખ તરીકે કમિટી દ્વારા આવતા તમામ આગેવાનો ને તથા મિટિંગ માં હાજર રહેલ તમામ ને વિશ્વાસમાં લઈ જૂનાગઢ જિલ્લાના અનુ.જાતિ ના  પ્રમુખ રાજુભાઈ સોલંકી તેમજ ઉપપ્રમુખો રાવણભાઈ લાખાભાઈ પરમાર (જૂનાગઢ શહેર), મુકેશભાઈ ચૌહાણ (વંથલી તાલુકો), મનસુખભાઈ વાધેલા  (ભેસાણ તાલુકો), દિપકભાઈ મકવાણા (મેંદરડા તાલુકો), મહમંત્રીઓ દેવદાનભાઈ મૂછડીયા (કેશોદ તાલુકો),નરેશભાઈ ચાંચીયા (જૂનાગઢ શહેર), દેવેનભાઈ વાણવી (જૂનાગઢ શહેર),વિરેન્‍દ્રભાઈ મકવાણા (માંગરોળ તાલુકો) ,મનુભાઈ મુછડિયા (માણાવદર તાલુકો) , પિયુષભાઇ બોરીયા (જૂનાગઢ શહેર) ,રસીકભાઇ મુછડિયા (મેંદરડા તાલુકો) ,મનીષભાઈ ગોહેલ (માંગરોળ શહેર) , ધર્મેન્‍દ્રભાઈ મકવાણા (જૂનાગઢ તાલુકો) ,અતુલભાઈ દાફડા (વિસાવદર તાલુકો) ,રમેશભાઈ દેગડા (વિસાવદર તાલુકો) , વિજયભાઈ વાણવી (વંથલી શહેર) ,સુરેશભાઈ કાબા (માણાવદર શહેર) ,કરશનભાઈ મહિડા (જૂનાગઢ શહેર) , વિજયભાઈ વાણવી (વંથલી) , સુરેશભાઈ કાબા (માણાવદર),મીડિયા સેલના નરેશભાઈ પ્રિયદર્શી , વનરાજ ચૌહાણ, હસમુખભાઈ પરમાર (ડુંગરપુર), વલ્લભભાઈ પારધીને જાહેર કરેલા.

 આ તકે અમરા ભાઈ મારવાડા અને કારાભાઈ મારવાડા, દુલ્‍ભભાઈ પરમાર, નરેશભાઈ પરમાર, હરીભાઇ ધુળા, નરેશભાઈ ચાંચીયા, મહીડા કરશનભાઈ, કાંતીભાઇ કાબા, તેમજ અલગ અલગ તાલુકા થી તથા ગામડેથી આવેલા આગેવાનો એ હાજરી આપી.  ત્‍યારબાદ આંબેડકર નગર સ્‍થીત ડો.  આંબેડકરની પ્રતિમા ને હારતોરા કરી અને કાળવા ચોક મા ડો. બાબાસાહેબ ની પ્રતિમા એ પણ તમામ હોદેદારો એ હારતોરા કરી જયભીમના સુત્રોચાર સાથે ફટાકડા અને ઢોલ ની રમઝટ સાથે નવા -મુખ રાજુભાઈ ને વધાવ્‍યા હતા તેવુ અખબાર યાદી મા મેઘવાળ સમાજ સમાધાન પંચ ના  પ્રમુખ રાવણભાઈ લાખાભાઇ પરમારને જણાવેલ છે.

(1:12 pm IST)