Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મોરબીના કબીર ટેકરી નજીક વરલી જુગાર રમતો શખ્શ ઝડપાયો

મોરબીના કબીર ટેકરી નજીક એક ઇસમ જાહેરમાં વરલીનો જુગાર રમતો હોય પોલીસે આરોપીને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક નજીક આવેલ કબીર ટેકરી વિસ્તારમાં મેઈન રોડ પર આરોપી સિકંદર ઉર્ફે સિકલો યુનુસ ચાનિયા (રહે મોરબી કબીરટેકરી વાળો ) જાહેરમાં વરલી જુગાર રમતો હોય જેને પોલીસે ઝડપી લઈને જુગાર સાહિત્ય અને રોકડ રકમ રૂ ૪૩૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

(9:18 am IST)