Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

લીંબડી હાઇવે પર CNG પંપનો પ્રારંભ

લીંબડીઃ હાલમાં દિવસે-દિવસે કૂદકેને ભુસકે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. અને બીજી તરફ લોકડાઉનને કારણે ધંધા-રોજગારને ભારે મોટો ફટકો પડયો છે.પરંતુ લોકોને સામાજિક કારણોસર કે આરોગ્યલક્ષી કારણોસર હાલના સંજોગોમાં મને-કમને પરિવહન તો કરવું જ પડે છે. આથી સીએનજી એક ઉત્તમ વિકલ્પ છે. લીંબડી તાલુકાના લીંબડી નેશનલ હાઈવે છેલ્લા કેટલાક સમયથી સીએનજી પંપની શરૂ કરવાની માંગ હતી. આ માંગને લઇને.લીંબડી સંભવનાથ પેટ્રોલ પંપ ખાતે સીએનજી પંપ શરૂ થતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

(11:39 am IST)
  • કોરોના મહામારી વચ્ચે રાજય સરકારનો મોટો નિર્ણય : પદાધિકારીઓ અને ધારાસભ્યોના વેતનમાં કરશે ઘટાડો : ૧ વર્ષ માટે મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં ૩૦% કપાત કરાશે : વેતનમાં કપાત કરવા સરકાર વિધાનસભામાં લાવશે વિધેયક : કરાર આધારીત પુનઃ નિમણુક કરાયેલ નિવૃત અધિકારીઓને મળતા પગારમાં પણ ૩૦% કાપ મૂકાશે : કપાતથી બચેલી રકમ કોરોના મહામારી માટે વપરાશે access_time 6:26 pm IST

  • બીડન જીતશે તો અમેરિકામાં 'ક્રાંતિ' આવી જશેઃ ટ્રમ્પનો ટોણો : અમેરિકાના કેનોશામાં ગોળી ચલાવનારના કિશોરને રાષ્ટ્રપતિની માફી : ફેસબુકે પોતાની ભુલ માની બીડનની પોસ્ટ ઉપરથી પ્રતિબંધ હટાવ્યો access_time 12:48 pm IST

  • ગુજરાત સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે મહેસાણાના પોલીસ સ્ટેશનમાંથી ચાલી રહેલ દારૂની હેરાફેરી બાબતે તપાસ કરી કેનાલમાં બાટવામાં આવેલ વધુ ૧૩૪ દારૂની બોટલ કબ્જે કરી છે : આ પહેલા મે મહિનામાં કેનાલમાંથી ૧૩૨ દારૂની બોટલ કબ્જે કરવામાં આવી હતી access_time 5:06 pm IST