Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જુનાગઢ : ડે. કલેકટર તુષાર જોષીનું સન્‍માન

  જુનાગઢઃ  ગણપત યુનિવર્સિટી મહેસાણા કે જે ભારત ની ગણી ગાંઠી યુનિવર્સિટીમાંની એક એવી યુનિવર્સિટીમાં રાજગોર સમાજનું ગૌરવ અને ગોવા CM ઓફિસ  pro પદ સંભાળતા ડે કલેકટર તુષાર જોષી મુખ્‍ય અતિથિ પદે સન્‍માનિત થયેલ હતા. (તસ્‍વીર : અહેવાલ- વિનુ જોશી- જુનાગઢ)

(1:16 pm IST)