Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ભાવનગરમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

દેવુબાગ વિસ્તારમાં રહેતી આઘેડ મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ : મહિલા દિલ્હીથી પરત આવ્યા બાદ કોરોના સંક્રમિત થઈ

ભાવનગર શહેરના દેવુબાગ વિસ્તારમાં રહેતી આઘેડ મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ મહિલા દિલ્હીથી પરત આવ્યા બાદ કોરોના સંક્રમિત થઈ છે. આ સાથે ભાવનગરમાં હાલમાં કોરોના એક્ટિવ દર્દીઓની સંખ્યા ત્રણ થઈ છે.

 

(8:08 pm IST)