Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

રાજકોટ નાં મોટીટાંકી ચોક નજીક આવેલા ફર્નિચર ના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી, આગ પર કાબુ મેળવવાપ્રયાસ. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

સાંસદ મોહનભાઈ કુંડારિયા અને રામભાઈ મોકરિયા ની પત્રકાર પરિષદ, હાર્દિક પટેલ મામલે કહ્યુ, ભાજપ દેશપ્રેમી પાર્ટી છે, દેશપ્રેમ માટે જે કોઈને પણ દેશ પ્રેમ માટે આવવું હોઈ તે આવી શકે છે, 2019ની ચૂંટણી માં હાર્દિક પટેલે મોહન કુંડારિયા વિરૂદ્ધ કર્યો હતો પ્રચાર. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજકોટ હિરાસર એરપોર્ટ પર પત્રકારોને આમંત્રણ આપ્યા બાદ પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યુ, રાજકોટ DCP ઝોન ૧ અને મીડિયા કર્મીઓ વચ્ચે બબાલ, મીડિયા કર્મીનું ગળું દબાવી ડીસીપી ઝોન ૧એ વિડિયો લેવાની ના પાડતા બબાલ, મીડિયા કર્મીઓને પોલીસ દ્વારા કરાયા ડીટેઈન, મીડિયા કર્મીની કારની ચાવી લઈ લેવાઈ, મુખ્યમંત્રી ને રજુઆત કરતા જોઈલવ એવો જવાબ દેવામાં આવ્યો. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજકોટ શહેરમાં લુખ્ખાઓનો બેફામ આતંક, બ્રાહ્મણ યુવાનને વીંઝી બેફામ લાકડીઓ, ધંધામાં મનદુઃખ થવાને કારણે રોષ રાખી કર્યો હુમલો, ગત રાત્રીના ધરમનગર કવાર્ટર પાસે બની ઘટના, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઇ કેદ.

હલ્લો ગુજરાત્રિયન્સ... અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ - ગુજરાત્રી અને વિખ્યાત કોર્પોરેટ ગ્રૂપ બાન લેબ્સના સથવારે, તા. 5 જૂન, રવિવારે, હેમુ ગઢવી હોલ - રાજકોટ ખાતે યોજાનાર કોકટેલ desi - season 3 ઇવેન્ટમાં પોતાના હાસ્ય અભિનાય સાથે તરખાટ મચાવવા આવી રહેલ સુવિખ્યાત હાસ્ય અભિનય સમ્રાટ - દિગ્દર્શક અને નિર્માતા શ્રી સંજય ગોરડીયાનું બધા ગુજરાત્રિયન્સ માટે હ્ર્દયપૂર્વકનું નોતરું... #Akila #AkilaIndiaEvents #Gujratri #GujaratiEvent #SanjayGoradiya #ParthOza #GargiVora #HardikDave #ViralRachh #MilindGadhavi #JayVithlani #ReevaRachh