Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

સાવરકુંડલાઃ પૂર્વ મંત્રીશ્રી વી.વી. વઘાસિયાના કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાતે સી. આર. પાટીલ

સાવરકુંડલાઃ પૂર્વ કૃષિમંત્રી વી. વી.વઘાસિયાના કાર્યાલય સાવરકુંડલાની શુભેચ્‍છા  મુલાકાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે મુલાકાત લીધી હતી અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરેલ તેમજ તમામ કાર્યકર્તાઓને વ્‍યક્‍તિગત મળ્‍યા અને કાર્યકર્તામાં ઉત્‍સાહ અને ઉમંગ પૂર્યો. આ તકે તેમની સાથે અમરેલી જિલ્લા સંગઠનના પ્રભારી સુરેશભાઈ ગોધાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા ,જિલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઇ નકુમ, યુવા જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ કાનાણી, ચિરાગભાઈ હિરપરા, નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી, નગર પાલિકા સદસ્‍ય પ્રતિકભાઇ નાકરાણી, હરિભાઈ ભરવાડ, જીગ્નેશભાઈ ટાંક, પ્રકાશભાઈ પાનસુરીયા, ભરતભાઈ ચોડવડીયા ઉપસરપંચ સીમરણ, ભનુભાઈ સોજીત્રા સરપંચ  સીમરણ, ભનુભાઈ મોર, અશોકભાઈ બોરીસાગર, જીતુભાઈ ભટ્ટ, પિયુષભાઈ મશરૂ, ઘનશ્‍યામ ભાઈ ડોબરીયા, કમલેશભાઈ રાનેરા, શાંતિભાઈ બગડા પૂર્વ સરપંચ શ્રી વાસીયાળી, મંગળુભાઈ વાળા, મિલનભાઈ રુપારેલીયા, એ.બી. યાદવ, રાજુભાઈ માળવી, જગદીશભાઈ ધડુક, રામદેવસિંહ ગોહિલ, અક્રમભાઈ પઠાણ, જીગ્નેશભાઈ ગળથિયા, જયેશભાઈ વઘાસિયા, જયેશભાઈ વિરાણી, અજય ભાઈ ટાંક, સવજીભાઈ ચૌહાણ, કલ્‍પેશભાઈ રાઠોડ, મેહુલ ગેડીયા, વરુણભાઈ વ્‍યાસ, દેવરાજભાઇ નાવડીયા, વિનુભાઇ કાછડીયા, જીતુભાઇ માંગુકીયા, નીતિનભાઇ હેલૈયા, અલ્‍પેશભાઇ સહારા વગેરે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલઃ દિપક પાંધીઃ સાવરકુંડલા)

(9:34 am IST)