Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

સાંસદ નારણભાઇ કાછડીયાની ઉપસ્થિતિમાં બાબરા શહેર ભાજપની કારોબારી બેઠક

બાબરા : માર્કેટિઁગ યાર્ડ ખાતે બાબરા શહેર ભાજપની કારોબારી બેઠક યોજાઇ હતી. સાઁસદ નારણભાઇ કાછડીયાના અધ્યક્ષસ્થાને  આગામી દિવસોમાઁ આવનાર કાર્યકમો અઁગે માર્ગદર્શન આપ્યુઁ અને ચુઁટણી લક્ષી માર્ગદર્શન આપ્યુઁ હતુઁ. આ બેઠકમાઁ નગરપાલિકાના ­મુખ લલીતભાઇ આઁબલીયા જીલ્લા પઁચાયતના ચેરમેન નિતિનભાઈ રાઠોડ, યુવા ભાજપના મહામઁત્રી જગદીશભાઈ નાકરાણી, મુકેશભાઇ ખોખરીયા, મહામઁત્રી બીપીનભાઇ રાદડીયા, અલ્તાફભાઈ નથવાણી, લતાબેન ચુડાસમા સહીત વિવિધ મોરચાના ­મુખ મહામઁત્રી અને આગેવાનો કાર્યકર્તા હોદ્દેદારો ઉપસ્થિત રહ્ના હતા. (તસ્વીર - અહેવાલ : મનોજ કનૈયા, બાબરા)

(10:09 am IST)