Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

સી.આર.પાટીલના નિવાસ સ્‍થાને ગોવાના મુખ્‍યમંત્રી સાથે મુલાકાત

આટકોટઃ ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્‍યક્ષ  સી.આર.પાટીલના નિવાસ સ્‍થાને ગોવાના મુખ્‍યમંત્રી પ્રમોદ સાવંત સાથે શુભેચ્‍છા મુલાકાત કરતા પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરાએ કરી હતી આ તકે રાજ્‍યના ગળહ મંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ ભાજપ મહામંત્રી  વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ભાજપ મહામંત્રી  પ્રદીપસિંહ વાઘેલા સહિત પ્રદેશ ભાજપના નેતાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલઃ વિજય વસાણીઃઆટકોટ)

(10:51 am IST)