Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

જસદણ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયોઃ ભાજપ સમર્થિત ખેડૂત પેનલના ઉમેદવારો વિજેતા

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૩ :.. જસદણ મા. યાર્ડની ડીરેકટરોની આજે યોજાયેલ મત-ગણતરી બાદ ખેડૂત પેનલમાં ભાજપ સમર્થિત દસે-દસ ઉમેદવાર વિજયી થયા છે. જીતેલા ઉમેદવારની યાદી નિચે મુજબ છે.

(૧) હરખાણી સંજયભાઇ રવજીભાઇ

(ર) હિરપરા રમેશભાઇ લખમણભાઇ

(૩) એંધાણી વાલજીભાઇ ટપુભાઇ

(૪) કુકડીયા પ્રાગજીભાઇ દેહાભાઇ

(પ) ઝાપડીયા ધનજીભાઇ ડાયાભાઇ

(૬) ડવ જેસીંગભાઇ મેરામભાઇ

(૭) બોધરા રાજેશભાઇ લાધાભાઇ

(૮) રામાણી ધીરૂભાઇ બચુભાઇ

(૯) શીંગાળા છગનભાઇ મુળજીભાઇ

(૧૦) છાયાણી ભરતભાઇ લાધાભાઇ

(4:20 pm IST)