Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ઓખા નજીક પાકિસ્તાનની બોટ સાથે ઝડપાયેલા બ્લોચિસ્તાનના સાત શખ્સો સાથ દિવસના રિમાન્ડ પર ઍટીઍસ દ્વારા તપાસ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩ : ભારતીય જળ સીમામાî ઍ.ટી.ઍસ. ટીમને મળેલ બાતમીના આધારે ગઇકાલે ઓખા નજીકના દરિયાઈ વિસ્તારમાîથી પાકિસ્તાની અલનોમાન નામની બોટ સાથે પાકિસ્તાનના બ્લોચિસ્તાનના રહીશ  મોહમ્મદઅકરમ રહીમબક્ષ બ્લોચ, ઝુબેર અબ્દુલઅઝીઝ બ્લોચ, ઇશાક ગુલામમહોમ્મદ બ્લોચ, શાઇદઅલી અલીમહમદ બ્લોચ, અશરફ ખુદાબક્ષ બ્લોચ, શોઍબ અબ્દુલઅઝીઝ બ્લોચ, શહેઝાદ પીરમહમદ બ્લોચ સહિત સાત આરોપીને ગુજરાત ઍ.ટી.ઍસ.ઍ ઝડપી પાડ્યા હતા.

ત્યારબાદ મોડી રાત્રે ઓખાના દરિયા કિનારે લઈ આવામાî આવેલ ગુજરાત ઍ.ટી.ઍસ.ના ઉચ્ચ અધિકારી દ્વારા જુદા જુદા મુદ્દાઓ પર ઇન્ટ્રોગેશન કરવામાî આવ્યુî હતુî. જે બાદ આજે મોડી રાત્રે ૮ વાગ્યાના સુમારે સાત ક્રુ-મેમ્બરોને ૧૪ દિવસની રિમાન્ડની માîગણી સાથે રજૂ કરવામાî આવ્યા હતા. અને નામદાર કોર્ટ દ્વારા  દિવસ રિમાન્ડ માટે મîજૂર કરવામાî આવ્યા હતા.

ગુજરાત ઍ.ટી.ઍસ.ના ઉચ્ચ અધિકારી દ્વારા રિમાન્ડ મેળવ્યા બાદ સાત મેમ્બરો દ્વારા ડ્રગ્સ કે કોઈ અન્ય ગેરકાયદેસર ­વૃત્તિ સાથે સîકળાયેલા છે કે કેમ તે સહિતની જુદી જુદી દિશામાî તપાસ હાથ ધરવામાî આવી છે.

(11:16 am IST)