Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામા લાં...બા સમય પછી કોરોના કેસ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા ત.૩

         દેવભૂમિ દ્વારકા જિલ્લામા લાંબા સમય પછી કોરોના કેસ આવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

         પ્રાપ્ત માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરજકરાડી- મીઠાપુરના ૨૪ વર્ષના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

        આ યુવકના સંપર્કમાં આવેલા અન્ય કોઈને પોઝિટિવ છે કે નહીં તે માટે સેમ્પલ લેવાની અને કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે

(11:24 am IST)