Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ભાજપ અધ્‍યક્ષ સી.આર. પાટીલનું સાવરકુંડલા પાલીકા ઉપપ્રમુખ દ્વારા સ્‍વાગત

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ૩ :  પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર. પાટીલ રાજુલા ખાતેના શૈક્ષણિક સંસ્‍થાના કાર્યક્રમમાં હાજરી આપવા જતા હોય સાવરકુંડલાથી પસાર થતા હોય પાલીકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણીની લાગણીને માન આપી પોતાના વ્‍યસ્‍ત કાર્યક્રમવચ્‍ચે સમય કાઢી સાવરકુંડલા ખાતે ભાજપ કાર્યકરો સાથે રૂબરૂ મુલાકાત કરેલ તે સમયે પાલીકા ઉપપ્રમુખશ્રી જયસુખભાઇ નાકરાણી દ્વારા સી.આર. પાટીલનું ભાવ ભર્યુ સ્‍વાગત કર્યુ હતું.

(1:07 pm IST)