Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

જુનાગઢના ડીવાયએસપી જાડેજાનું સંતના હસ્‍તે સન્‍માન

જુનાગઢ : તાજેતરમાં જુનાગઢના ડી.વાય.એસ.પી. પ્રદિપસિંહ જી. જાડેજાને કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતશાહના હસ્‍તે ઇન્‍વેસ્‍ટીગેશન એવોર્ડ એનાયત થતા આ લોકપ્રિય પોલીસ અધિકારીનું વિવિધ સંસ્‍થા દ્વારા સન્‍માન કરવામાં આવી રહ્યું છે. દરમ્‍યાન શ્રી જાડેજાનું ખેતલીયા દાદા મંદિર આનંદ આશ્રમના મહંત પૂ. રાજભારતીબાપુએ પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી સન્‍માન કર્યુ હતું. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી : તસ્‍વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:25 pm IST)