Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

સોરઠમાં ફરી ૪૧ ડિગ્રી તાપમાન થતાં લોકો ગરમી-બફારાથી ત્રસ્‍ત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૩:  સોરઠમાં ફરી ૪૧ ડિગ્રી તાપમાન થતા લોકો ગરમી અને બફારાથી ત્રસ્‍ત થઇ ગયા છે.

ગુરૂવારે જુનાગઢમાં મહતમ તાપમાનનો પારો ઉપર ચડીને ૪૧ ડિગ્રીએ સ્‍થિર થતા આજે સવારે રપ.પ ડીગ્રી લઘુતમ તાપમાન સાથે આકાશમાંથી અગિ્ન વર્ષા શરૂ થઇ ગઇ છે.  ગરમીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા રહેતા બફારો વધ્‍યો છે. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૯.ર કિ.મી.ની રહી હતી.

(1:49 pm IST)