Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

મોરબી સિંધી સમાજ અને યુવા આર્મી ગ્રુપ દ્વારા બુધવારે રક્તદાન કેમ્પ યોજાશે

મોરબીમાં શ્રી સિંધી સમાજ અને યુવા આર્મી ગ્રુપ મોરબીના સહકારથી સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
શ્રી સિંધી સમાજ અને યુવા આર્મી ગ્રુપ મોરબી દ્વારા તા. ૦૫ ને બુધવારે સવારે ૯ થી સાંજે ૭ સુધી સંસ્કાર બ્લડ બેંક, જીઆઈડીસી નવા બસ સ્ટેન્ડ મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે વધુ માહિતી માટે દીપક મંગે ૯૮૨૫૯ ૮૯૧૭૦, મુરલીભાઈ તુલસીયાણી ૯૭૨૪૪ ૪૭૦૪૪, કનુભાઈ સુખદેવ ૯૮૨૫૬ ૭૩૯૩૭ અને તુલસીભાઈ ભોજવાણી ૯૮૨૫૭ ૫૫૭૯૯ પર સંપર્ક કરવા જણાવ્યું છે

(7:14 pm IST)
  • આઈપીએલના બાકીના મેચો મુંબઈમાં જ રમાશે? : સપ્તાહના અંતિમ આઈપીએલના બાકી રહી ગયેલા મેચો હવે મુંબઈ ખાતે જ રમાડવામાં આવે તેવી શકયતા કોરોનાની મહામારીના પગલે આ નિર્ણય લેવાય તેવી વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. access_time 10:39 am IST

  • પાંચમીએ ભાજપના મોટા પાયે રાષ્ટ્રવ્યાપી ધરણા પૂર્વે આવતીકાલે ૪ મે થી બે દિવસની પશ્ચિમ બંગાળની મુલાકાતે જે.પી.નડ્ડા દોડયા : ચૂંટણીઓ પુરી થયા પછી પશ્ચિમ બંગાળમાં વ્યાપક હિંસા અને તોફાનોના પગલે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા મંગળવારથી પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતે જઇ રહ્યાનું જાણવા મળે છે. access_time 12:06 am IST

  • અભિનેત્રી કંગના રનૌતનું ટ્વીટર ઍકાઉન્ટ સસ્પેન્ડ બંગાળના ચૂંટણી પરિણામ બાદ થયેલી હિંસા મુદ્દે આપત્તીજનક ટ્વીટ કર્યુ હતુ access_time 12:58 pm IST