Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ધોરાજીમાં હેલ્થ કિટનું વિતરણ

 ધોરાજી : ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા જરૃરીયાતમંદ લોકોને મેડીકલ કીટનું વિતરણ કરાયું હતું. આ તકે ધોરાજીના સેવાભાવી ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સભ્ય તરીકે જોડાયા છે. તેઓને સંસ્થાના પ્રમુખ નયનાબેન અંટાળાએ આવકાર્યા હતા. આ તકે નાગરીકોએ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની સેવાઓને બિરદાવી હતી. (તસ્વીર-અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા ધોરાજી)

(11:06 am IST)