Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ધોરાજી નાભિરાજ સોસાયટી રેલ્વે ટ્રેક પાસે અજાણ્યો યુવાન રેલવેમાં કપાઈ જતા લાશ મળી

પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા તાત્કાલિક પહોંચીને પોલીસને જાણ કરી

ધોરાજી નાભિરાજ સોસાયટી રેલ્વે ટ્રેક પાસે અજાણ્યો યુવાન રેલવેમાં કપાઈ જતા લાશ મળીછે,

ધોરાજી રેલવે સ્ટેશનથી એક કિલોમીટર દૂર કોઈ અજાણ્યો યુવાનનો રેલવે અકસ્માતમાં કપાઈ જતા મોત નીપજ્યું હતું
પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા તાત્કાલિક પહોંચીને પોલીસને જાણ કરી હતી .રેલવે પોલીસે લાસ્ટ નો કબજોઇ પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી તપાસ હાથ ધરી છે ( તસવીર:-કિશોરભાઈ રાઠોડ ધોરાજી)

 

(8:55 pm IST)