Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

સાવરકુંડલા વિધાનસભા વિસ્‍તારના પ્રભારી વિજયભાઇ ભગત પૂર્વ કૃષિ મંત્રી વી.વી. વઘાસિયાની મુલાકાતે

સાવરકુંડલાઃ વિધાનસભાના પ્રભારી વિજયભાઇ ભગત  કોડીનાર વિધાનસભાના પ્રભારી અને પુર્વ ક્રુષિ મંત્રી વી.વી.વધાસીયાના કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી અને આગામી વિધાનસભા ચુંટણી સંદર્ભે  ચર્ચાઓ કરી હતી. લીલીયા તાલુકા ભાજપ પ્રમુખશ્રી ભનુભાઇ ડાભી તથા જીલ્લા પંચાયત શિક્ષણ સમીતીના ચેરમેન વિપુલભાઇ દુધાત , મયુરભાઇ ખાચર, પ્રતિકભાઇ નાકરાણી વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા તેમ કાર્યાલયમંત્રી જીતુભાઇ ભટ્ટની યાદી જણાવે છે.

(1:26 pm IST)