Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

જસદણ પેન્‍શનર મંડળની સામાન્‍ય સભા

 આટકોટ ગુજરાત પેન્‍શનર સમાજ અને રાજકોટ જિલ્લા સાથે સંલગ્ન જસદણ તાલુકા પેન્‍શનર અને સિનિયર સિટીઝન સમાજની સામન્‍ય સભા જસદણ ખાતે મળેલ જેમાં જિલ્લા માંથી પધારેલ હોદેદારો દ્વારા પેન્‍સનરોને લાગતા વિવિધ મુદ્દે વિસ્‍તળત ચર્ચા કરવામાં આવી હતી સમાન્‍ય સભાની અંદર ખુબજ મોટી સંખ્‍યામાં નિવળત્ત કર્મચારી ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતાં તેમજ કાર્યક્રમના અંતમાં સૌએ સાથે મળી ભોજન લઇને કાર્યક્રમ પૂર્ણ કરેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે જસદણ પેન્‍શનર મંડળના આગેવાનોએ જહેમત ઊઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન જસદણ પેન્‍શનર મંડળ  પ્રમુખ દેવશંકરભાઈ ચાંવ દ્વારા કરવામાં આવ્‍યુ હતું.

(12:02 pm IST)