Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

પોરબંદરના ખંભાળા અને ફોદાળા જળાશયો ઉપર હળવા ઝાપટા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૮: ગઇકાલે રાત્રીના આઠ વાગ્યે જિલ્લામાં આકાશમાં સતત વીજ ચમકારા ચાલુ રહ્યા હતા અને ત્યારપછી ખંભાળા અને ફોદાળા જળાશયો ઉપર હળવા ઝાપટા વરસી ગયેલ હતાં ખંભાળા જળાશય ૪ મીમી (પ૯૧ મીમી) ફોદાળા જળાશય ૧૦ મીમી (૮ર૦ મીમી) વરસાદ નોંધાયો છે.

દિવસ દરમ્યાન આકરો બફારો રહે છે ગુ઼રૂતમ ઉષ્ણતામાન ૩૪,૮ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણતામાન રપ,ર સે.ગ્રે. ભેજ ૭પ ટકા હવાનું દબાણ ૧૦૦૭ એચ.પી.એ. સુર્યોદય ૬,૪૪ તથા સુર્યાસ્ત ૬,૩ર મીનીટે.

(11:32 am IST)