Gujarati News

Gujarati News

રાજ્યમાં વન્ય પ્રાણીસૃષ્ટિ-વાઇલ્ડ લાઇફનું વૈવિધ્ય જળવાઇ રહે તેનું જતન-સંવર્ધન-સંરક્ષણ થાય તેવા નવતર આયોજનો સરકારે હાથ ધર્યા છે - રાજ્યમાં પાંચ વર્ષમાં સિંહની સંખ્યામાં ર૯ ટકાની વૃદ્ધિ થઇ - વન્યપ્રાણીને લગતા પ્રશ્નો-પ્રજાજનોની જરૂરિયાતના સમયે માર્ગદર્શન-સહાયતા માટે 24x7 ઓટોમેટિક રિસ્પોન્સ સિસ્ટમ વન વિભાગે કાર્યરત કરી છે - સ્નેક રેસ્કયુ ઓપરેશન માટે સ્નેક કેચર્સ-વોલિન્ટીયર્સ NGOને પદ્ધતિસરની તાલીમ-માર્ગદશિકા અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને ઇન્સ્ટીટયુશનલાઇઝડ સ્વરૂપ અપાયું - લેપર્ડ (દિપડા) રેસ્કયુ માટે બે મેગા રેસ્કયુ કમ રિહેબીલીટેશન સેન્ટર આ વર્ષે કાર્યરત કરવાનું રાજ્ય સરકારનું આયોજન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: વન્યપ્રાણી સપ્તાહ (ર થી ૮ ઓકટોબર)નું સમાપન કરાવતા મુખ્યમંત્રી : રાજ્યભરમાં પ૮૩ સ્થળોએ જન પ્રતિનિધિઓ- પદા ધિકારીઓ -વન્યજીવ પ્રેમીઓ – સેવા સંગઠનો વિદ્યાર્થીઓ-વન પ્રેમીઓ લાઇવ પ્રસારણમાં સહભાગી થયા : મુખ્યમંત્રીએ નળ સરોવર પક્ષી અભ્યારણ્ય અને થોળ વન્યપ્રાણી અભ્યારણ્યમાં બે દાયકામાં થયેલ પક્ષી-પ્રાણી વસ્તી વૃદ્ધિના અંદાજોની પુસ્તિકાનું વિમોચન કર્યું.. access_time 4:01 pm IST