Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

બપોર પછી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મુંબઈ તરફ વાદળા છવાયા: સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ સ્થળે વરસાદના વાવડ

અત્યારે ચાર વાગે લેવાયેલ ઈનસેટ તસવીરમાં સૌરાષ્ટ્ર ઉપર જોરદાર વાદળા જોવા મળે છે. દક્ષિણ ગુજરાત થી મુંબઈ તરફ પણ વાદળો છવાયા છે. દરમિયાન સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ સ્થળોએ વરસાદ પડી રહ્યાના અહેવાલો મળી રહ્યા છે.

 

(4:28 pm IST)