Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

આટકોટમાં ૨૦૦ લોકોએ વેકસીનેશન કરાવ્યુ

આટકોટ : વિદ્યા વિહાર હાઇસ્કુલમાં ૧૮ થી ૪૫ વર્ષના લોકોનું રસીકરણ કેમ્પનું આયોજન કરેલ. જેમાં ૨૦૦ ડોઝની ફાળવણી કરી હતી. આટકોટના પોલીસ પીએસઆઇ સહિતના પોલીસ બંદોબસ્ત હેઠળ ગામના યુવાનોએ ઉત્સાહભેર વેકસીનના ડોઝ લીધા હતા.(તસ્વીર : કરશન બામટા, આટકોટ)

(11:49 am IST)