Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

જામનગર યુવક કોંગ્રેસ દ્વારા આવેદન

જામનગર : યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા વિધાર્થીઓ પાસેથી શાળાઓ દ્વારા FRC કરતા વધુ ફી લેવાતી હોવાની ફરિયાદને લઈને પરિપત્ર કરી નિયમોનુસાર ફી લેવામાં આવે તેવી જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયાને આવેદનપત્ર પાઠવી માંગણી કરવામા આવી છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:06 pm IST)