Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના નવા 11 કેસ નોંધાયા: કુલ કેસનો આંક 27 પર પહોંચ્યો : તમામ દર્દીઓ જામનગરની જી જી, હસ્પિટલમાં સારવાર હેઠળ

ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા  જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના નવા 11 કેસ નોંધાયા છે જેમાં  ખંભાળીયા તાલુકામાં 12 કેસ, ભાણવડ તાલુકામાં 8 કેસ, કલ્યાણપુર તાલુકામાં 5 કેસ, જ્યારે દ્વારકા તાલુકામાં 2 કેસ મળીને જિલ્લામાં કુલ કેસ નો આંક 27 પર પહોંચ્યો છે તમામ દર્દીઓ જામનગરની જી જી, હસ્પિટલમાં સારવાર હેઠળ છે

(8:36 pm IST)