Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

ખંભાળિયામાં ભેદી ધડાકો થતાં લોકોમાં અનેક ચર્ચા : ધડાકા સાથે જમીન પણ ધ્રુજી ઉઠતા લોકોમાં ફફડાટ

શહેર અને તાલુકાના કેટલાક ગામોમાં ધડાકાની અસર : ધડાકો ક્યાં થયો છે તે જાણવા લોકો એકબીજા ટેલિફોન કર્યાં

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભેદી ધડાકો થતાં લોકોમાં અનેક ચર્ચા  જાગી છે, આ ધડાકા સાથે જમીન પણ ધ્રુજી ઉઠતા લોકોમાં ફફડાટ. ફેલાયો છે. શહેર અને તાલુકાના કેટલાક ગામોમાં ધડાકાની અસર. જોવા મળી હતી  જોકે ધડાકો ક્યાં થયો છે તે હજી જણાવવા મળ્યું નથી. બીજીતરફ  ધડાકાને જાણવા લોકો એકબીજા ટેલિફોન કર્યાં હતાં.

(10:39 pm IST)