Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ સોમનાથ મહાદેવના દર્શન ,જળાભિષેક કર્યો

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર પણ સાથે ઉપસ્થિત રહેલ : મુખ્ય પુજારી દ્વારા મંત્રીનું સ્વાગત સન્માન કરાયું

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે આજરોજ કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઇ રૂપાલાએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન જળાભિષેક  તેમજ પૂજા સામગ્રી અર્પણ કરી ધન્ય બન્યા હતા,

 આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર  પણ સાથે ઉપસ્થિત રહેલ અને  મુખ્ય પુજારી દ્વારા તેઓનું સ્વાગત સન્માન કરેલ હતું.

(12:27 am IST)