Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

વેરાવળમાં નેશનલ હાઇવે પર ટોલટેક્સ ભરવા બાબતે માથાકૂટ મામલે જગમાલ વાળા અને પત્રકારો સહીત 10 સામે ફરિયાદ

નેશનલ હાઇવે ઓથોરિટીની ઓફિસમાં ગેરવર્તન અને ફરજમાં રુકાવટ સબબ જનરલ મેનેજર રાજીવ મલ્હોત્રાએ પોલીસ ફરિયાદ નોંધાવી

વેરાવળમાં નેશનલ હાઇવે પર ટોલટેક્સ ભરવા બાબતે માથાકૂટ મામલે ટ્રાન્સપોર્ટર જગમાલ વાળા અને પત્રકારો સહીત 10 સામે ફરિયાદ દાખલ થઇ છે

નેશનલ હાઇવે ઓથોરિટીની ઓફિસમાં ગેરવર્તન અને ફરજમાં રુકાવટ સબબ જનરલ મેનેજર રાજીવ મલ્હોત્રાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે  જેમાં શિવમ ટ્રાન્સપોર્ટના સંચાલક જગમલભાઈ વાળા સહિતનાએ ટોલટેક્સ ભરવા બાબતે ઉગ્ર બોલાચાલી કરીને ઓફિસમાં ગેરવર્તન કરી ફરજમાં રુકાવટ કર્યા બાબતે પત્રકરો સહીત સામે ફરિયાદ નોંધાવી છે

(1:04 am IST)