Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

દ્વારકા ૧૩૫ વર્ષ જૂની ગૌશાળામાં છપ્‍પનભોગ મનોરથ :

 દ્વારકાઃ  દ્વારકાધીશ મંદિર પાસે ૧૩૫ વર્ષ જુની ૪૦૦ ગૌમાતા સાથેની ગૌશાળામાં સ્‍વ.કનુભાઇ ભાલાણીની સ્‍મૃતિમાં છપ્‍પનભોગ મનોરથ યોજાયો હતો. ટ્રસ્‍ટી બચુભાઇ વિઠ્ઠલાણીએ ખુલ્લો મુકયો હતો. સાંજે  ૭  કલાકે દ્વારકાધીશ મંદિરના પુજારી દ્વારા વૈદિક મર્ત્રોચ્‍ચાર સાથે મહાઆરતી કરાય હતી. રાત્રે ૯ કલાક ઝાંઝરી ગ્રુપ દ્વારા દ્વારકાધીશની ઝાંખી અને કલાનૃત્‍ય રજુ થયા હતા. જેમાં મહિલા મંડળ, રઘુવંશી સમાજ સહિતના જિલ્લા ગૌભકતો ભાગ લીધો હતો. (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્‍વીરઃ દિપેશ સામાણી -દ્વારકા) 

(9:51 am IST)