Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

દ્વારકા રૂક્ષ્મણી મંદિરમાં છપ્‍પનભોગ :

 દ્વારકાઃ રૂક્ષ્મણી મંદિરનાં પુજારી અરૂણભાઇ દવે દ્વારા યજમાન પરીવારના સહયોગથી માતાજીને છપ્‍પનભોગ અર્પણ કરાયો હતો. હજારો ભાવિકોએ તેના દર્શનનો લાભ લીધો હતો. (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્‍વીરઃ દિપેશ સામાણી -દ્વારકા) 

(9:51 am IST)