Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

બાબરાના નાની કુંડળમાં ભાજપની ટીફીન બેઠક :

બાબરાઃ તાલુકાના નાની કુંડળ ગામે તાલુકા ભાજપ ભાજપ ની ટીફીન બેઠક યોજાઇ હતી તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયા ના અધ્‍યક્ષ સ્‍થાને બેઠક વિવિધ પ્રશ્ર્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયા એ જણાવ્‍યું હતું ગ્રામી વિસ્‍તાર ના પ્રશ્ર્નો બાબતે ઉચ્‍ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે યોગ્‍ય ઉકેલ લાવવા મા આવશે આ બેઠકમાં અમરેલી જિલ્લા પંચાયત ના ચેરમેન નિતિનભાઈ રાઠોડ તાલુકા પંચાયત ના પ્રમુખ ભરતભાઇ બુટાણી તાલુકા પંચાયત ના સદસ્‍ય માધાભાઇ કટારીયા, ગામમાં સરપંચ વલ્લભભાઈ,ખાખરીયા સરપંચ વિપુલભાઈ કાચેલા રમેશ ભાઈ ચાવડ સવજીભાઇ બાભવા સહીત આગેવાનો કાર્યકર્તા હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા સાથે બેઠક ભોજન લીધું હતું. બેઠક યોજાઇ તે તસ્‍વીર. (તસ્‍વીરઃ દિપક કનૈયા-બાબરા)

(9:51 am IST)