Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

શ્રી સોમનાથ મહાદેવના દર્શને પરશોતમભાઇ રૂપાલા :

 વેરાવળ-પ્રભાસ પાટણ : પ્રથમ જયોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે કેન્‍દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઇ રૂપાલા એ શ્રી સોમનાથ મહાદેવના દર્શન,ᅠજળાભિષેકᅠ તેમજ પૂજા સામગ્રી અર્પણ કરી ધન્‍ય બન્‍યા હતા,ᅠઆ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજર શ્રી પણ સાથે ઉપસ્‍થિત રહેલ અનેᅠ મુખ્‍ય પુજારીશ્રી દ્વારા તેઓનું સ્‍વાગત સન્‍માન કરેલ હતું. (તસ્‍વીર-અહેવાલ : દિપક કક્કડ-વેરાવળ, દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ) 

(9:54 am IST)