Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ગોંડલ શહેર-ગ્રામ્‍ય વિસ્‍તાર ઉપરાંત ધ્રાંગધ્રા- બાવલી-પાટડી-મેઘપર-અંજારમાં વીજ ચેકીંગ ત્રણ જીલ્લાના ર૪ ગામોમાં પણ ટીમો ઉતરી પડી

સતત આઠમા દિવસે પીજીવીસીએલની કોર્પોરેટની વીજીલન્‍સ ટીમો દ્વારા વીજ ચોરી સામે ધોંસ બોલાવાઇ છે... આજે રાજકોટ રૂરલના ગોંડલ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૩ર ટીમો દરોડા પાડી રહી છે... તો સુરેન્‍દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા-બાવલી-પાટડી અને અંજાર સર્કલના મેઘપર-અંજાર ક્ષેત્રમાં ૬૬ ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરાયું છેઃ આજના ચેકીંગમાં કુલ ર૪ ગામો પણ આવરી લેવાયા હતા

 

(10:44 am IST)