Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

રીબડા પાસે કારખાનામાં ચડ્ડી-બનીયાનધારી ટોળકી ત્રાટકીઃ

 રીબડા પાસે પાઇપના કારખાનામાં ચડ્ડી-બનીયાનધારી ટોળકીએ ત્રાટકી લાખોની રોકડ રકમની ચોરી કરી હતી તે દ્રશ્‍યો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. તે નજરે પડે છે. (તસ્‍વીરઃ કમલેશ વસાણી, શાપર-વેરાવળ) 

(1:06 pm IST)