Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

પડધરી-મેટોડા-લોધીકા-રોણકીમાં વીજ ટીમોનું ચેકીંગઃ ઔદ્યોગીક એકમો પર ધોંસ

પીજીવીસીએલની વીજ ટીમોએ આજે રાજકોટ નજીકમાં મોટા ઔદ્યોગીક એકમો પર સવારથી ધોંસ બોલાવી છેઃ પડધરી-મેટોડા-લોધીકા-રોણકીના કારખાનાઓ ઉપરાંત ૧૩ ગામોમાં ચેકીંગ શરૂ કરાયું છેઃ આ ઉપરાંત સુરેન્‍દ્રનગરના સાયલા-લીંબડી-ચુડા-પાણશીણા તથા અંજાર શહેર ગ્રામ્‍ય વિસ્‍તારમાં ટીમો ઉતરી પડી છે...

 

(11:49 am IST)