Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

જામનગરમા ફરી કોરોનાની એન્ટ્રી : બ્રાઝિલથી આવેલ મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૧ : જામનગરમા ફરી કોરોનાની એન્ટ્રી થતા ચિંતા પ્રસરી છે બ્રાઝિલથી આવેલ મહિલાનો કોરોના રીપોર્ટ  પોઝિટિવ 

આવ્યો છે. 30 વર્ષની મહિલાને કોરોના સંક્રમિત થતા હોમ આઈસોલેટ કરાયા છે.

(11:52 am IST)