Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

જામનગર દિગ્જામ સર્કલ નજીક ૨ કાર વચ્ચે અકસ્માત

જામનગરઃ જામનગર દિગ્જામ સર્કલ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા તાત્કાલિક ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ  કારસરીયા-જામનગર)

(1:23 pm IST)