Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

જામનગર મેયર ઇલેવન ટીમને વિદાય

ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ સુરત માં જામનગર મેયર ઇલેવન  ટીમ ને વિદાય આપવા મેયર શ્રી બીનાબેન કોઠારી મહામંત્રી શ્રી પ્રકાશભાઈ બાંભણિયા અને કોર્પોરેટર પરાગ પટેલ હાજર રહ્યા તથા ટીમ ની વિજય માટે પૂજા અર્ચના કરાવેલ જેમાં નીચે મુજબ ની ટીમ છે. કેતન નાખ્વા (કેપ્ટિયન), આનંદ રાઠોડ (વી.સી.), મનીષ કટારિયા (ડબલ્યુકે), દિવ્યેશ અકબરી, અલ્તાફ ખફી, ધર્મરાજસિંહ જાડેજા, ધવલ નંદા, જીતુ સિંગડા, પાર્થ જેઠવા, જયરાજસિંહ, જયરાજસિંહ ઝાલા, આશિષ જોષી, સુભાષ જોષી, તપન પરમાર, રાહુલ બોરીચા, નિલેશ કગથરા (મેનેજર), પાર્થ કોટડિયા. (અહેવાલ ઃ મુકુંદ બદિયાણી, તસ્વીર ઃ કિંજલ કારસરીયા, જામનગર) 

(1:43 pm IST)